એક સમયે નક્સલી હતો આ સુપરસ્ટાર, અભિનેતા બન્યા બાદ પણ ગરીબીમાં જીવ્યો, જમવાના બદલે આપતો ઈન્ટરવ્યૂ
ફિલ્મ જગતમાં પ્રવેશનાર દરેક એક્ટરની ઈચ્છા હોય કે, તેની ફિલ્મોને અને તેને દર્શકોનો પ્રેમ મળે. આજે એક એવા જ દિગ્ગજ બોલિવૂડ અભિનેતાનો જન્મદિવસ છે, જેણે માત્ર મહેનતના બળે પોતાની ઓળખ તો બનાવી જ પરંતુ એ સ્થાન પણ પ્રાપ્ત કર્યું જે ઘણા સ્ટાર્સ સારા બેકગ્રાઉન્ડમાંથી આવવા છતાં હાંસલ નથી કરી શકતા. આ એ સુપરસ્ટા...