Bhains ki Pathshala


Channel's geo and language: India, Gujarati
Category: Education


ચેનલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાના સમાચાર, જાહેરાત, ઉપયોગી સૂચનાઓ, મટીરીયલ તેમજ અગત્યના વિડિયો અંગેની માહિતી આપવાનો છે.
એન્ડ્રોઇડ એપ્લિકેશન લીંક - https://tinyurl.com/4adp6762
ઈન્સ્ટાગ્રામ પેજ લીંક - https://tinyurl.com/y56tuzaw
Contact No. : 9429360209

Related channels  |  Similar channels

Channel's geo and language
India, Gujarati
Category
Education
Statistics
Posts filter


LECM-240-202425.pdf
402.4Kb
GPSC Advt-240-202425
Prelims result


Forward from: Bhains ki Pathshala
📣📣 આવનારી તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે તા.14/7/2025થી શરૂ થતી નવી ઓનલાઈન + ઓફલાઇન બેચમાં 50% ડિસ્કાઉન્ટ ઓફર સાથે એડમિશન શરૂ થઈ ગયા છે.. 🏃‍♂

🆓 8, 9 અને 10 જુલાઈએ સવારે 11.00 વાગે આ નવી બેચના ફ્રી ડેમો લેક્ચર રહેશે. રેગ્યુલર લેક્ચરનો સમય સોમથી શનિ સવારે 11.00 વાગ્યે રહેશે.⏰

🔷આપેલ લીંકથી એપ ડાઉનલોડ કરી વહેલીતકે જોડાઈ જાઓ અને એમાં મુકેલ આગળની બેચના વિડીયો જોવાનું શરૂ કરી દો.🔷

Android || Apple(iOS)

🎯બેંક પરીક્ષાની તૈયારી માટે જૂનું અને જાણીતું નામ એટલે બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા👌


જો 9436527 નંબરમાં દરેક એકી સંખ્યામાંથી 1 બાદ કરવામાં આવે અને દરેક બેકી સંખ્યામાં 2 ઉમેરવામાં આવે, તો આ રીતે બનેલી નવી સંખ્યામાં કેટલા અંકો બે વાર હશે ?
Poll
  •   1
  •   2
  •   3
  •  
502 votes


જો આપેલ નંબર 9458732 માં બેકી સંખ્યામાં 1 ઉમેરવામાં આવે છે અને એકી અંકમાંથી 2 બાદ કરવામાં આવે છે, તો નવી બનેલી સંખ્યામાં કેટલા અંકનું પુનરાવર્તન થાય છે ?
Poll
  •   1
  •   2
  •   3
  •   4
460 votes


જો સંખ્યાની અંદરના અંકોને ડાબેથી જમણે ચડતા ક્રમમાં લખવામાં આવે તો 54327618 નંબરમાં કેટલા અંકોની સ્થિતિ યથાવત રહેશે ?
Poll
  •  
  •   1
  •   2
  •   3
528 votes


59164823 નંબરમાં અંકોને સંખ્યાની અંદર ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે કેટલા અંકોની સ્થિતિ નહી બદલાય ?
Poll
  •  
  •   1
  •   2
  •   3
610 votes


ડાબેથી જમણે ચડતા ક્રમમાં ગોઠવાય ત્યારે MONSTER શબ્દમાં કેટલા અક્ષરો તેનાં મૂળ સ્થાને જ રહેશે ?
Poll
  •   1
  •   2
  •   3
  •  
710 votes


Advertisement-30-31.pdf
2.2Mb
RECRUITMENT OF LOCAL BANK OFFICERS ON REGULAR BASIS IN BANK OF BARODA
માત્ર ગુજરાતી ભાષા અને ગુજરાતના વતની માટે 1160 જગ્યાઓ છે બેંક તૈયારી કરતા હોય તે અચૂક ફોર્મ ભરે


📣📣 "T4T રેવન્યુ તલાટી સ્પેશિયલ કોર્ષ"

✨2025માં આવનારી રેવન્યુ તલાટી માટે ગણિત અને રિઝનિંગનો નવો ઓનલાઈન લાઈવ T4T કોર્ષ તા.7/7/2025 સોમવારથી શરૂ થાય છે..🎯

⏰સોમથી શુક્ર બપોરે 4.00 થી 5.30 લાઈવ લેક્ચર લેવાશે. પ્રથમ 3 ફ્રી ડેમો લેક્ચર યુટ્યુબમાં લેવાશે.🎥

🤗Launching Offerમાં 75% ડિસ્કાઉન્ટ સાથે એડમિશન શરૂ થઈ ગયા છે. એપ ડાઉનલોડ કરી વહેલીતકે એડમિશન લઈ લેશો.
🏃‍♂
Android || Apple(iOS)

ગણિત રિઝનિંગ તો ભેંસ કી પાઠશાલામાં જ..👌


ACACEACE (?)
Poll
  •   F
  •   G
  •   D
  •   A
927 votes


AZ, BY, CX, ?
Poll
  •   EF
  •   JH
  •   DW
  •   DV
915 votes


U, O, I, ?, A
Poll
  •   E
  •   C
  •   S
  •   G
935 votes


Z, X, V, T, ?
Poll
  •   R
  •   S
  •   Q
  •   P
998 votes


A, D, G, J, ?
Poll
  •   K
  •   M
  •   N
  •   O
1102 votes


#GSSSB Various Exam Dates declared


bank preferance list.pdf
69.5Kb
IBPS PO/Clerk ની ભરતીમાં આપવાના થતા પસંદગી ક્રમનું લિસ્ટ


Forward from: Bhains ki Pathshala
📣📣 આવનારી તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે તા.14/7/2025થી શરૂ થતી નવી ઓનલાઈન + ઓફલાઇન બેચમાં 50% ડિસ્કાઉન્ટ ઓફર સાથે એડમિશન શરૂ થઈ ગયા છે.. 🏃‍♂

🆓 8, 9 અને 10 જુલાઈએ સવારે 11.00 વાગે આ નવી બેચના ફ્રી ડેમો લેક્ચર રહેશે. રેગ્યુલર લેક્ચરનો સમય સોમથી શનિ સવારે 11.00 વાગ્યે રહેશે.⏰

🔷આપેલ લીંકથી એપ ડાઉનલોડ કરી વહેલીતકે જોડાઈ જાઓ અને એમાં મુકેલ આગળની બેચના વિડીયો જોવાનું શરૂ કરી દો.🔷

Android || Apple(iOS)

🎯બેંક પરીક્ષાની તૈયારી માટે જૂનું અને જાણીતું નામ એટલે બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા👌


3, 6, 18, 72, ?, 2160
Poll
  •   180
  •   360
  •   720
  •   1160
587 votes


5 ? 15 75 525 4725 51975
Poll
  •   6
  •   10
  •   8
  •   5
601 votes


3 5 8 13 21 34 ?
Poll
  •   62
  •   57
  •   55
  •   74
625 votes

20 last posts shown.
OSZAR »