Фильтр публикаций


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
तिरंगे को मिली नई ऊंचाई, जब प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी ने जम्मू-कश्मीर में रच दिया इतिहास


सपने नहीं हकीकत बुनते हैं,
तभी तो सब मोदी को चुनते हैं...

#ModiHaiToMumkinHai
#ChenabRailBridge


આત્મનિર્ભર ભારત
2028થી ભારતમાં બનશે રાફેલ જેટની મેઈન બોડી


અયોધ્યાની ગાદી પર બિરાજ્યા રાજા રામ
અભિજીત મુહૂર્તમાં રામ દરબારની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન


ગ્રીન ફ્યુચરને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ મોદી સરકાર
સૌર, પવન અને સ્વચ્છ ઉર્જામાં ભારત વૈશ્વિક નેતા તરીકે ઉભર્યું


હરીયાળું ગુજરાત
પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ લોન્ચ કર્યો
આ પ્રોજેક્ટ અંતર્ગત 700 કિ.મી. વિસ્તારનું વનીકરણ થશે


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
*प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी के दूरदर्शी सोच से स्कूलों में आई नवाचार की नई संस्कृति...*

आज देश भर में 10,000 से अधिक अटल टिंकरिंग लैब हैं और अगले 5 वर्षों में 50,000 का लक्ष्य है।

#11YearsOfYuvaShakti


आज हमारे पास छत्रपति शिवाजी महाराज की भी प्रेरणा है। उन्होंने आक्रांताओं को खदेड़ने के लिए सबको एक किया।

- प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी


શૌર્ય, સ્વાભિમાન અને રાષ્ટ્રભક્તિના પ્રતીક વીર શિરોમણિ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસ 'હિંદુ સામ્રાજ્ય દિવસ'ની હાર્દિક શુભકામનાઓ.


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
सज गया श्रीराम का भव्य दरबार,
अयोध्या की हवाओं में घुली आस्था और आनंद की बयार।

🚩 जय श्रीराम 🙏


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
*આપણા નરેન્દ્રભાઈએ કચ્છની વીરાંગનાઓને આપેલું વચન નિભાવ્યું...*

#WorldEnvironmentDay


સ્વચ્છતાથી સન્માન સુધી - એક ક્રાંતિકારી પગલું

#11YearsOfGaribKalyan


दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा।
पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनम्‌॥

અયોધ્યા સ્થિત શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં શ્રીરામ દરબારની પ્રાણપ્રતિષ્ઠા આજે અભિજીત મુહૂર્તમાં સંપન્ન થઈ

સિયાવર રામચંદ્ર કી જય🚩


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સશક્ત નેતૃત્ત્વમાં ગરીબોના ઘરના ઘરનું સપનું થઈ રહ્યું છે સાકાર

એટલે જ તો,પાછલાં 11 વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશમાં બન્યા 4 કરોડથી વધુ પાકાં મકાન

#11YearsOfGaribKalyan


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
ગરીબોની બેલી મોદી સરકાર

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સશક્ત નેતૃત્ત્વમાં પાછલાં 11 વર્ષમાં વિવિધ યોજનાઓ થકી છેવાડાના માનવીને મળી રહી છે વિવિધ સુવિધાઓ અને સન્માન.

એટલે જ તો, આજે 25 કરોડ લોકો ગરીબીને હરાવી શક્યા છે.

#11YearsOfGaribKalyan


ऑपरेशन सिंदूर सिर्फ एक सैन्य कार्रवाई नहीं है, यह हम भारतीयों के मूल्यों और भावनाओं की अभिव्यक्ति है।

- प्रधानमंत्री श्री @narendramodi जी


आ ही गए रघुनंदन, सजवादो द्वार-द्वार,
स्वर्ण कलश रखवादो, बंधवादों बंधन वार…

શ્રીરામ જન્મભૂમિ મંદિરના સુવર્ણ જડિત શિખર સાથે પ્રથમ માળનું નિર્માણ સંપન્ન થયું. આવતીકાલે એટલે કે 5 જૂનના રોજ પ્રાણપ્રતિષ્ઠાનું દ્વિતીય ચરણ સંપન્ન થશે.

સિયાવર રામચંદ્ર કી જય 🚩


*A Tree for Maa, A Gift to Earth*

With a record-breaking 17.48 crore saplings planted, Gujarat proudly stands 2nd in India under the #EkPedMaaKeNaam campaign.


Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
*વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ આપણા ભારતમાં...*

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી 6 જૂનના રોજ જમ્મુ-કાશ્મીરમાં નિર્મિત ચિનાબ બ્રિજ તથા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લાઈન દેશને સમર્પિત કરશે.

નિહાળો ચેનાબ બ્રિજના અદ્ભુત અને અભૂતપૂર્વ દૃશ્યો...

#IndianRailways #ChenabBridge


અયોધ્યામાં હવે રાજા રામની પ્રાણ પ્રતિષ્ઠા
દોઢ વર્ષમાં બીજું મોટું આયોજન

Показано 20 последних публикаций.
OSZAR »