Too the point


Гео и язык канала: Индия, Английский
Категория: Образование


👉🚨 સરકારી તમામ પરીક્ષા ને લાગતું તમામ પ્રકાર નું too the point મટીરીયલ✨✨
https://t.me/toothepoint

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Индия, Английский
Категория
Образование
Статистика
Фильтр публикаций




✅પરીક્ષા ની તારીખ 19/06/2025
💥પરીક્ષા- સિનિયર એક્ષપર્ટ (ફિંગર પ્રિન્ટ)
💥CBRT પદ્ધતિ(ગૌણ સેવા પસંદગી મંડળ)
💥કુલ કરંટ અફેર ના પ્રશ્ન 10 ..પુછાયેલ પ્રશ્ન 8






📌 ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પરીક્ષાઓની તારીખ જાહેર








ProvisinalAnswerKeyLRDDt20062025.pdf
10.5Мб
ProvisinalAnswerKeyLRDDt20062025.pdf

કોન્સ્ટેબલ Provisional Answer Key


*લોકરક્ષકની લેખિત પરીક્ષાની Provisional Answer Key આજે સાંજે ૪ વાગ્યે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરાશે*

*ઉમેદવારો તા.૨૩/૦૬/૨૦૨૫ના ૨૩.૫૯ વાગ્યા સુધીમાં ઓનલાઇન વાંધા/રજુઆત મોકલી શકશે*
....

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૫/૦૬/૨૦૨૫ના રોજ લેવામાં આવી હતી. આ લેખિત પરીક્ષામાં ૨,૩૭,૦૦૦ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા.

હાજર રહેલા તમામ ઉમેદવારોની OMR Sheet સ્કેન કરી, ઉમેદવારો જોઇ શકે તે માટે તા.૧૬/૦૬/૨૦૨૫ના રોજ વહેલી સવારે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવી હતી.

લેખિત પરીક્ષાની Provisional Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in તથા https://lrdgujarat2021.in ઉપર આજરોજ કલાકઃ ૧૬.૦૦ વાગ્યાથી જાહેર કરવામાં આવશે.

ઉમેદવારોને Provisional Answer Keyમાં જે જવાબની સામે વાંધા / રજુઆત હોય તો તા.૨૦/૦૬/૨૦૨૫ના કલાક ૧૬/૦૦ વાગેથી તા.૨૩/૦૬/૨૦૨૫ ના કલાક ૨૩.૫૯ વાગ્યા સુધીમાં ઓનલાઇન વાંધા/રજુઆત મોકલવાની રહેશે.

ઓનલાઇન સિવાય અન્ય કોઇપણ રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ મળેલ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.

....


શિક્ષક ભરતીની જાહેરાત ને એક વર્ષ પૂર્ણ થયું..પરંતુ હજુ ભરતી નું પૂર્ણ વિરામ ન થયું .😂


💥 નરેન્દ્રમોદી ને 2025 માં મળેલ એવોર્ડ




#GPSC
Final Result, Advt. No. 56/2023-24, Junior Scientific Officer (Food), Gujarat Drugs Service, Class-1




CBRT




5_6235749582681150942.pdf
16.0Мб
IKDRC Junior Clerk Result


💥નરેન્દ્રમોદી ની 3 દેશ ની યાત્રા



Показано 20 последних публикаций.
OSZAR »